|| श्री शिवाय नमस्तुभ्यम् ||
*Car of Kishan Thakor
* શું ભાઈ તમે પણ સેકન્ડહેન્ડ કાર શોધી રહ્યા છો
*શું તમને તમારા બજેટમાં સારી ગાડી નથી મળતી
*શું તમને પણ સેકન્ડહેન્ડ ગાડી ખરીદવા માંગો છો
*તો અમારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે
*મારી youtube ચેનલ મ તમને સેકન્ડ હેન્ડ કાર કઈ રીતના ચેક કરે એ શીખવવામાં આવે છે
*તમે તમારા બજેટમાં ચેક કરીને સારી ગાડી લો તે માટે હું અવનવા વિડીયો બનાવતો હોઉં છું
*અને ગુજરાત અમદાવાદના ઘણા બધા ડીલરો ની કાર વીડિયોમાં તમને બતાવું છું
*જો ભાઈ તમે પણ સેકન્ડહેન્ડ ગાડી ગોતી રહ્યા હોય ને તો ગાડી એક વાર નહીં પણ 100 વાર ચેક કર્યા પછી લેવી
*સેકન્ડ હેન્ડ ગાડીમાં ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ આવતા રહેશે એટલા માટે તમે તમારી કાર એકદમ સચોટ અને ચોક્કસથી ચેક કર્યા બાદ લો
*મારી ચેનલ પર તમને અમદાવાદ ગાંધીનગર મહેસાણા ના કારના ડીલરોના વિડીયો જોવા મળશે એમાં મારું કોઈ પણ જાતનું કમિશન રહેતું નથી
*અને જો તમે પણ મારા વિડીયો જોયા બાદ ગાડી લેવા જાઓ તો ગાડી 100 એ 100% ચેક કર્યા પછી જ ગાડી લો
*જય દ્વારકાધીશ
**મારી youtube ચેનલ ઉપર તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો
મો.9586632624