દિવસ ના કેટલાય લોકો દાળ પુરી ખાવા આવે છે અને બધા ને ખુબજ ભાવે છે ખાલી ભાવનગર માં નહીં ગુજરાત લેવલ લે પણ સારું એવું નામ છે
અને સ્વાદ માં તો ખૂબજ બેસ્ટ હોય છે
છેલા ૩૦ વર્ષ થી ભાવનગર માં દાળ પુરી ખવડાવે છે
#bhavnagar #foodie #tranding #viral #food #explore #bhavnagarstreetfood #newtrend #viralvideo #explorepage #viralvideo #youtube
😍✨