ભાવનગરની અંદર 30 રૂપિયામાં બાર શાકના ઓપ્શન મળી રહે છે એ પણ એકદમ ગરમાગરમ એટલું જ નહીં પરંતુ 20 જ રૂપિયામાં જબરદસ્ત ઓથેન્ટિક દાળ ભાત અને ચૂલા પર બનાવવામાં આવતા રોટલા રોટલી ભાખરી અને બધાનો ટેસ્ટ ખૂબ જ જબરદસ્ત હોય છે ઘણા લોકો રેગ્યુલર અહીંયા ખાવા માટે આવે છે અને અમુક લોકો તો અહીંયા નું જ ખાય છે કોલેટી પણ ખૂબ જ સારી આપે છે એટલે જ બધા જ લોકોને ગોહેલ લોજ નું જમવાનું ખૂબ જ ભાવે છે
તમે પણ જ્યારે ભાવનગર આવો તો એકવાર અહીંયા જમવાનું ચૂકશો નહીં👍❤️
#explorepage #bhavnagar #food #foodie #explore #streetfood #bhavnagari #bhavnagarvlog #tranding #trandingshorts