દુનિયાની સૌથી સસ્તી પાવભાજી માત્ર 10 રૂપિયામાં.,😱🔥@Tharobhaikhavdhro
આ દુનિયાની સૌથી સસ્તી પાવભાજી છે માત્ર 10 રૂપિયાથી શરૂ થાય છે ખૂબ જ સારો ટેસ્ટ હોય છે તમારે એકવાર ટેસ્ટ કરવો જોઈએ લોકોને ખાઈને ખૂબ જ મજા આવે છે આ પાવભાજી ભાવનગરમાં મળે છે આની કોલેટી ખૂબ સારી હોય છે.....🔥
#bhavnagar #streetfood #food #trending #foodie #foodlover #newtrend #explorepage #exploremore #viralvideo #pavbhaji #indianstreetfood