વિશ્વના સૌથી તીખા બટેટા ભાવનગર માં.,😱🔥|@Tharobhaikhavdhro
આ યુનુસભાઈ ના તીખા બટેકા ખાવા માટે આખા ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવે છે બધાને ખૂબ જ ભાવે છે અને ભાવનગરમાં પણ ખૂબ જ લોકપ્રિય છે તમે પણ જ્યારે ભાવનગરની મુલાકાત લો ત્યારે એકવાર જરૂરથી આ બટેકા ખાજો તમને ખૂબ જ તીખા બટેકા જો ખાવાનો શોખ હોય તો તમારે આ બટેકા ખાવા જોઈએ......🔥
#bhavnagar #streetfood #food #trending #foodie #foodlover #newtrend #explorepage #exploremore #viralvideo #indianstreetfood