ભોલે તારે દ્વારે આવી ઊભી
હવે તમે આંખો ખોલો જરી
જોલી મારી ખાલી છે તમે ભરજો બાબા
દૂર કૈલાસ પર્વત પર
કેવા બેઠા છે જટાધારી જોગી
પૂછો તો કોણ બેઠા છે
ગૌરા માં ના પ્યારા છે..આ. જટાળા જોગી
કેદાર પર્વત પર બેઠા
કેવા તપ ધારી નાગો ના રાજા
પૂછો તો કોણ છે આ.. નીલકંઠ કહેવાયા છે
આ જટાધારી જોગી
ઊંચા પર્વત પર બેઠા
જુઓ ડમ ડમ ડમરૂ વાલા
પૂછો તો કોણ છે આ
ગંગાજીના પ્યારા છે આ જટાધારી જોગી
દૂર સ્મશાનમાં રહેતા
કહેવાયા છે ભૂતોના રાજા
પૂછો તો કોણ છે આ ભૂતોના સરદારા છે
આ જટાધારી જોગી
ભોલે તારી દ્વારે આવ્યો ઉભી....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan