MENU

Fun & Interesting

કૃષ્ણ ચરિત્ર કુરુક્ષેત્ર માં ગીતા || ગાયક પ્રજ્ઞા બેન ગમે તો લાઈક કરો Krishna mandal નીચે લખેલું છે

Krishna Mandal 285,206 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારુ કીર્તન ગમે તો ચેનલ ને લાઈક સસ્ક્રાઇબ શેર કરો

🔴 કૃષ્ણ રૂકમણી ના વિવાહ 👇 લિંક પર ક્લિક કરો અને સાંભળો
https://youtu.be/duZ2n-eCudk

🔴અખંડ આપ્યો મૃત્યુલોક વાસ 👇 અહીં ક્લિક કરો
https://youtu.be/xBfXu8dJQ9s

🔴દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો👇 અહીં
https://youtu.be/uiV5yRd6xpM

...... કીર્તન.......
કૃષ્ણ પ્રભુજી ની ગીતા મને ગમતી
રાત દિવસ મારા રુદિયા માં રમતી
મારે સાંભળવો ગીતા સાર ગીતાજી ..ગાય... ગાય... ગાય

વાલો મારો મથુરાની જેલમાં જન્મો
વાસુદેવે લય ટોપલા માં મેલ્યો
વાલો મારો ગોકુળિયામાં જાય ગીતાજી ... ગાય ગાય ગાય

નંદબાબાને ઘરે આનંદ ભયો
માતા જશોદાએ પારણે ઝુલાવ્યો
ગોપીઓ વારણા લઈ ઘરે જાય ગીતાજી... ગાય ગાય ગાય

કૈલાશ થી શંકર જોવા આવ્યા
ડમ ડમ ડમરુ વગાડવા લાગ્યા
નીરખા 14 ભુવન ના નાથ ગીતાજી..... ગાય ગાય ગાય

માસી પૂતના એ પેટ ભરાવ્યા
દાંત કચડી ને પ્રાણ જ લીધા
સૌને અચરજ થયું ત્યાંય ગીતાજી..... ગાય ગાય ગાય

આખા ગામના ગોરસ ખાઈને
માતા જશોદાને મુખડું બતાવે
વાલો મારો ગાયોનો ગોવાળ ગીતાજી.... ગાય ગાય ગાય

ગોવાળિયાની સાથે ગેડી દડો રમતા
સાતમા પાતાળ ધુબકો રે મારતા
કાળી નાગ નથી આવ્યા બહાર ગીતાજી....ગાય ગાય ગાય

ટચલી આંગળીએ ગોવર્ધન તોળિયો
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો
સ્થાપી ગોવર્ધન પૂજા તાય ગીતાજી.... ગાય ગાય ગાય

વાલો મારો જાદવ કુળમાં જન્મો
વાલો મારો નંદજીના કુળમાં ઉછરીઓ
વાલો મારો ભરવાડનો ભાણેજ ગીતાજી.... ગાય ગાય ગાય

વનમાં મધુરી મોરલી વગાડતો
સોળસો ગોપીમાં રાસ રમાડતો
પેલી રાધાજીનો શ્યામ ગીતાજી ગાય ગાય ગાય

ગોકુળ ખેલી વાલો મથુરામાં આવ્યો
મામા કંસ ની સાતીયે ચડીયો
વાલે મારે મારીયો મામા કંસ ગીતાજી.... ગાય ગાય ગાય

માતા પિતા ની વારે ચડ્યો
હાથ કડી વાલે જેલમાં છોડાવી
મારે છોડવી મથુરાની જેલ ગીતાજી ....ગાય ગાય ગાય

વાલો મારો ગરૂડે ચડીને આવ્યો
રુક્ષ્મણી સાથે લગ્ન કર્યા
વાલો મારો બન્યો છે દ્વારકાધીશ ગીતાજી...ગાય ગાય ગાય

વાલો મારો પાંડવોની બોલીએ બંધાણો
બેની સુભદ્રા ના હરણ કરાવ્યા
હાલો મારો બન્યો અર્જુન નો સાળો ગીતાજી... ગાય ગાય

કૌરવ કુળમાં સતી રોણાયા
સતીએ સંભાર્યા કૃષ્ણ વીર ને
વાલી મારે ૯૯૯ તીર પુરીયા ગીતાજી.... ગાય ગાય ગાય

મહાભારતનું યુદ્ધ રચાયું
અર્જુન નો રથ હું રે હકાવું
વાલે મારે કર્યો અસુરોનો સહાર ગીતાજી.... ગાય ગાય ગાય

કૌરવો ને મારવાની આજ્ઞા આપી
સમજુ અર્જુન માનતો નથી
વાલે મારે સમજાવ્યો ગીતા સાર ગીતાજી... ગાય ગાય ગાય

કોણ તારી માતાને કોણ તારા પિતા
કોણ તારા કાકા ને કોણ તારું કુટુંબ
ક્યાંથી આવ્યો ને ક્યાં જાશ ગીતાજી.... ગાય ગાય ગાય

જળ બિંદુ જેવો જીવડો
કોમલ સરખી તારી કાયા
તેને ઘરનારુ છે કોણ ગીતાજી.... ગાય ગાય ગાય

તારા ખોળિયા માં રહેતો જીવડો
તો એ તારા આત્માને નથી ઓળખતો
ક્યાંથી આવ્યો ને ક્યાં છાસ ગીતાજી... ગાય ગાય ગાય ગાય

કોડીયા સરખી તારી બે આંખો
અભણ અને વળી તુ આંધળો
તને ચલાવનારું કોણ ગીતાજી... ગાય ગાય ગાય

મારુ મારુ કરીને મરતો
આખા ઘરની રોટલી જમતો
એને પચાવનારૂ કોણ ગીતાજી... ગાય ગાય ગાય

ચાલો ને મેદાનમાં ઓળખાણ આપુ
તું છો નર ને હું નારાયણ
વાલે મારે વિરાટ રૂપ ધરીયો ગીતાજી.... ગાય ગાય ગાય

કર જોડી અર્જુન પગમાં પડ્યો
જીવતા મરતા કૌરવો જોયા
ત્યારે અર્જુન યુદ્ધે ચડ્યો ગીતાજી.... ગાય ગાય ગાય

કુરુક્ષેત્રમાં યુદ્ધ રચાયું
વાલે ધરતીને ધ્રુજાવી
વાલે મારે કૌરવ નો કર્યો નાશ ગીતાજી... ગાય ગાય ગાય

ગીતાજી અર્જુને વાંચી જાણી
નવખડ ધરતીમાં પથરાણી
વાલો મારો વેદ પુરાણે વંચાય ગીતાજી... ગાય ગાય ગાય

કૃષ્ણ પ્રભુજી ની ગીતા મને ગમતી



#bhagavadgita #krishna #harekrishna #hindu #radhakrishna #hinduism #india #mahabharat #bhakti #radheradhe #haribol #srilaprabhupada #vishnu #radhekrishna #jaishreekrishna
ભગવદ્ ગીતા,
ભગવદ્ ગીતાનો સાર,
ભગવદ્ ગીતાના શ્લોક,
ભગવદ્ ગીતા જ્ઞાન,
ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય,
ભગવદ્ ગીતાના પાઠ,
ભગવદ્ ગીતા સ્ટેટ્સ,
ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય,
ભગવદ્ ગીતાનો પાઠ,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15,
ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૩,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૨ મો,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૭,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાચમો,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9,
ભગવદ્ ગીતા ભાગ 1,
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય .

Comment