MENU

Fun & Interesting

⭐ લગ્નગીત ⭐| દાદા લઈ દયો ભાગવત્ ગીતાની ચોપડી રે |Gujarati lagna geet|#wedding_song #ફટાણા #લગ્ન_ગીત

Hardik Bhajan mandli gir 49,762 lượt xem 2 months ago
Video Not Working? Fix It Now

⭐ લગ્નગીત ⭐| દાદા લઈ દયો ભાગવત્ ગીતાની ચોપડી રે |Gujarati lagna geet|#wedding_song #ફટાણા #લગ્ન_ગીત

દાદા લઈ દયો ભાગવત ગીતા ની ચોપડી રે
હે અમે વાંચીને કાઢીએ દીવસ
દાદા ઘડીએ ના સોરવે અમને સાસરે રે

માતા કરૂ મારા મનડાં કેરી વાત
માતા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
માતા કરું મારા મનડા કેરી વાત
માતા ઘડીએ નો તો સોરવે અમને સાસરે રે
દીકરી રાજા જનકની ઘેરે રાજ છે રે
તોય સીતાજી ને મોકલ્યા એનાં ઘેર
દીકરી સંપીને જાવ તમારે સાસરે રે

કાકા લઈ દયો રામાયણની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
કાકા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
કાકી કરૂ મારા દલડાં કેરી વાત
કાકી ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભત્રીજ રાજા દક્ષની ઘરે રાજ છે રે
તોય પાર્વતી ને મોકલ્યા એને ઘેર
ભત્રીજ સંપીને જાવ તમારે સાસરે રે

મામા લઈ દયો વચનામૃતની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
મામા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
મામી કરૂ મારા મનડા કેરી વાત
મામી ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભાણેજ રાજા અજમલ ની ઘરે રાજ છે રે
તોય સગુણા ને મોકલ્યા એને ઘરે
ભાણેજ સંપીને જાવ તમારે સાસરે રે

વીરા લઈ દયો શિક્ષાપત્રી ની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
વીરા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભાભી કરું મારા દલડા કેરી વાત
ભાભી ઘડીએના સોરવે અમને સાસરે રે
બેની રા નવઘણની ઘરે રાજ છે રે
તોય જાહલ ને મોકલ્યાં એને ઘરે
બેની સંપીને જાવ તમારે સાસરે રે લોલ



પ્રાચીન_લગ્નગીત
લગ્નગીત_કંકોત્રી
લગ્નગીત _2024
ફટાણાં
મંડપ_રોપણ_નું_ગીત
વિવાહ_સોંગ
લગ્નગીત_ફટાણા
કોમેડી_લગ્નગીત_ગુજરાતી
ગુજરાતી_લગ્ન_ગીત_2024
રાધાજીનો_ચુડલો
રાધે_કૃષ્ણ_ભજન
ક્રિષ્ના_ભજન
કૃષ્ણનું_ગીત
લગ્ન_ગીત
રાધે_કૃષ્ણનું_ભજન
રાધે_કૃષ્ણ_વિવાહ
દેવ_દિવાળી_સ્પેશિયલ
સ્વામિનારાયણ_કીર્તન
અક્ષરધામ
વડતાલ_ધામ
ગુજરાતી_કીર્તન
ગુજરાતી_ભજન
સત્સંગ_મંડળ
મહિલા_મંડળ
મહિલા_મંડળ_ના_ભજન
દેશી_કીર્તન
હાર્દિક_ભજન_મંડળી_ગીર
ભજન
સત્સંગ
કીર્તન
ભજન_કીર્તન


#gujarati_lagn_geet #lagan_geet #fatana
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #newfatana #lagnasong ##lagna_geet_special_2024 #lagngeet_kankotri #prachin_lagn_geet #lagan_geet #fatana #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #fatana #krishna_bhajan #newfatana #lagnasong
#Swaminarayan_lagna_geet #મંડપ_રોપણ_નું_ગીત
#Ghanshyam_Maharaj_nu_lagna_geet
#Vivah_song_2024 #lagan_geet_gujrati
#comedy_lagna_geet #lagna_geet_fatana
#Tulsi_Vivah_special_lagn_geet
#kana_ni_sagai_nu_geet #Tulsi_nu_bhajan
#Radha_Ji_no_chudlo #Krishna_bhajan
#mahila_bhajan#Radhe_Krishna_Bhajan
#lagna_geet_special_2024 #Ganpati_nu_geet
#Swaminarayan_BAPS #સ્વામિનારાયણ_કીર્તન #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan #dhun #kanudo #krishna_bhajan #song #satsang_mandal
#સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ #akshardham
#vadtal_dham #gujarati_kirtan #bhakti_ahir
#ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન #રાધે_ક્રિષ્ના_ભજન
#હાર્દિક_ભજન_મંડળી_ગીર#Gujarati_bhajan
#vasantben_nimavat #Kiran_Prajapai
#rasila_thumar #bhakti_ahir
#desi_kirtan #Hardik_bhajan_mandali_gir #Mahant_Swami#pramukh_swami_maharaj #baps_kirtan #Radhe_Krishna_Vivah #લગ્ન_ગીત
#રાધાજીનો_ચુડલો #Krishna_Vivah #Dev_Diwali
#તુલસી_લખી_કંકોત્રી_શાલીગ્રામને_મોકલે_રે
#માંડવડે_કાંઈ_ઢાળને_બાજોઠ_ફરીતી_મેલો_રે_કંકાવટી
#ઘનશ્યામ_જાગો_ઉઠો_ને_જગાડો_નિંદ્રા
#પાંચ_પડાને_મોતીની_શેર_બંધાવો_રે
#દીકરી_દિપાવજે_તારા_કુળને_રે_લોલ
#ઘરને_આંગણ_પારેવું_ઉજળું_રે_લોલ
#દાદા_લઈ_દયો_ભાગવત_ગીતા_ની_ચોપડી_રે

Comment