MENU

Fun & Interesting

હસી હસીને પેટ દુઃખી જશે 🤪 નીચે લખેલું છે | બગલુ પોપટ ફેરા ખાય | લગન ગીત | Lagan Geet #lagna

Jalaram bhajan mandal Himatnagar 10,855 lượt xem 3 weeks ago
Video Not Working? Fix It Now

હસી હસીને પેટ દુઃખી જશે 🤪 નીચે લખેલું છે | બગલુ પોપટ ફેરા ખાય | લગન ગીત | Lagan Geet #lagna



બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ કોને કોને લેતું જાય રે
બગલુ સુરેખાબેન ને લેતું જાય રે
વાહે પેલા રવિભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી ઊંચી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ શાંતાબેન ને લેતું જાય રે
વાહે પેલા નિલેશભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી જાડી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ રશ્મિભાભી ને લેતું જાય રે
વાહે મારા સુરેશભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી રોટલા કરનારી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ શિલ્પાબેન ને લેતું જાય રે
વાહે પેલા અરવિંદભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી ઢેચકી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ જીગીબેન ને લેતું જાય રે
વાહે પેલા દિલીપભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી લાંબી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ સવિતાબેન ને લેતું જાય રે
વાહે પેલા કનુભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી પાતળી ને ક્યાં લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે
બગલુ પોપટ ફેરા ખાય રે
બગલુ નયનાબેન ને લેતું જાય રે
વાહે મારા જયેશભાઈ દોડ્યા દોડ્યા જાય રે
ઓ મારી કાળી ને ચ્યો લઈ જાય રે
બગલુ સરોવર ફેરા ખાય રે

બગલુ પોપટ ફેરા ખાય રે

બગલુ આવે ને જાય રે

https://youtu.be/b-n_mA_Ed_o
જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹

lagna geet
lagan geet
shradhanjali bhajan
jalaram bhajan mandal
લગ્ન ગીત
gujarati bhajan
lagan geet gujarati
bhajan
લગ્ન ગીત ગુજરાતી
lagna geet gujarati
lagna geeto
maharana bhajan
lagan na geet
lagna geet fatana
shradhanjali geet
shradhanjali na bhajan
shradhanjali bhajan gujarati
bhajan gujarati
gujarati lagna geet
fatana gujarati
surekhaben na bhajan
સુરેખાબેન ના ભજન
ભક્તિ આહીર
vaikunth bhajan mandal
Nimavat Vasantben


#bhajan
#રમુજી
#કોમેડી
#લગ્નગીત
#લગ્નગીતો
#lagangeet
#સુરેખાબેનનાભજન
#ગુજરાતીભજન
#weddingsong
#lagnageet
#bhajan
#gujaratibhajan
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal

Comment