અમારા મંડળના ભજન ગમે તો
🌹 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌹
ભજન 🌹 ્્્
દાણ દઈદે ગોપીકા મને દાન દઈદે. (૨)
સાચું કહું છું ગોપી કા મને દાન દઈ દે
હોવે હોવે ગોપી કા મને દાન દઈ દે
ધીરે ધીરે ગોપી કા મને દાન દઈ દે
નહીં આપું કનૈયા દાણ નહીં આપુ
આઘો જાને કનૈયા દાણ નહીં આપુ
ઓ કનૈયા રે.... તું તો ગોપીઓના માખણ ચોરાતો
કે..હોવે..હોવે... કનૈયા દાણ નહીં આપુ
દાણ દઈદે ગોપી કા....
થોડું થોડું ગોપીકા મને દાણ દઈદે
નહીં આપું કનૈયા દાણ નહીં આપું
ગોવાળિયા ના ગામમાં રાજ મારુ
ઓ ગોપીકા રે... હું તો દહીં માખણ ખાનારો
કે... હોવે હોવે....
ગોપીકા હવે દાન દઈ દે...
સાચું કહું છું ગોપીકા મને દાણ દઈદે
ધીરે ધીરે ગોપીકા મને દાણ દઈદે
તું તો એક નંબરની કંજૂસડી
ગોપકા. ....રે...... તારો પાલવ નહીં છોડનારો
કે... હોવે હોવે...
ગોપિકા મને દાણ દઈદે
મારો પીછો છોડી દે ને ગોવાળિયા
કનૈયા રે.... તું તો સાને બન્યો છે દીવાનો
કે... હોવે હોવે...
સાને બન્યો છે દીવાનો
ગોપિકા. હવે દાણ દઈદે
થોડું થોડું ગોપીકા મને દાણ દઈ દે
દાણ લીધા વિના તને નહીં છોડુ
ગોપીકા. રે....તારી મટકી હું આજ ફોડનારો
કે... હોવે હોવે... મટકી આજ ફોડનાર
ગોપીકા મને દાણ દઈદે.
ધીરે ધીરે ગોપી કા મને દાણ દઈદે
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan