ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો
ભજન 🌹 ્્્
અમે તાળી પાડીને કહીએ છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
અમે ભજન ગાઈને કહીએ છીએ
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે હાથ ઉઠાવીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ને
તમે આખા જગતના સ્વામી છો
વાલા તમે અંતર્યામી છો
અમે જયકાર કરીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
મારા જીવનનો તુ સહારો છે
મને પ્રાણથી પણ પ્યારો છે
મને એક આધાર તમારો છે
મારા આંખોના આંસુ કહે છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
તારા દર્શનીય અમે આવીએ છે
તારા ગુણલા અમે ગાઈએ છે
મારુ મન ઉમંગે કહે છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે
ત્યાં સુધી તો મારા દિલમાં રહે છે
મારા મંડળના માથે તારો હાથ રહે
અમે થઈ ગયા મોરલી વાળા ના
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan