મગફળી ની કઈ જાતનુ વાવેતર કરાય, મગફળી ની વધુ ઉત્પાદન આપતી જાત, magfali nu vadhu utpadan apti jat
નમસ્કાર મિત્રો
આ વિડીયો ના મધ્યમ થી આપણે મગફળી કઈ વેરાઈટી વાવવાથી વધારે ફાયદો મેળવી શકાય તેની માહિતી આપી છે
મગફળી આઠ કરતા વધારે જાતો ની માહિતી આપેલી છે
અલગ અલગ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી મગફળીની જાતો ની માહિતી આપણે આપેલી છે.
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
https://chat.whatsapp.com/HDmUf8ZtRMt2pnmAvEpD5o
#khedut #kheti #kharif #groundnut #magfali #મગફળી
વધારે માહિતી માટે મારા નંબર પર સંપર્ક કરો
સમય સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00