બહુ મસ્ત કીર્તન છે આખું કીર્તન સાંભળજો મજા આવશે(નીચે આખું કીર્તન લખેલું છે)like share & subscribe
#gopimandal #kanudo #madhav #gokul #gopi #bhajans #gopal #kirtan #krishna #dhun #સંસારી #પ્રભુ #મીરાબાઈ #ઝેર #અમૃત #પાંચ પાંડવ #કૌરવ #નરસિંહ મહેતા #હૂંડી #કોરા કાગળ #સોળસો ગાયું #સોળસો ગોપીયું #વેપારી #બ્રહ્મચારી #ભોજન #ઉપવાસી
.
.
.
.
.
.
.
.
.
.
તને શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ
તારી લીલા ના સમજાણી રે વાહ પ્રભુ વાહ
મીરા તે બાઈના ઝેર તમે પીધા ઝેરના અમૃત કીધા રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે.....
પાંચ પાંડવ ની પદ તમે રાખી કૌરવ નાખ્યા રોડી રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે.....
નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કોરો કાગળ વાંચી રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે.....
1600 ગાયો ના વાલે દાન જ કર્યા તો એ વાલો વેપારી રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે.....
1600 ગોપીઓ વચ્ચે રાસ રમ્યા તોય વાલો બ્રહ્મચારી રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે......
બત્રીસ જાતના વાલે ભોજન જમ્યા તોય વાલો ઉપવાસી રે
વાહ પ્રભુ વાહ
તારી અકડ કળા નવ જાણી રે વાહ પ્રભુ વાહ
તને શું સમજે સંસારી રે.....