MENU

Fun & Interesting

ચણા નો પાક 65 થી 70 દિવસ નો થાય ત્યારે આવી માવજત કરો @MANISHBALDANIYA

Farmer Family (Manish) 30,078 lượt xem 1 month ago
Video Not Working? Fix It Now

નમસ્કાર મિત્રો
આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરશું કે ચણા ના પાક માં હવે કેવા પ્રકાર ની માવજત કરવા માં આવે તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય?

ચણા ના પાક માં ૭૦ દિવશે આવી માવજત જરૂરી છે

હવે ઉત્પાદન અને ફૂલ વધારવા કેવી માવજત કરવી જોઈએ

તૈયાર પોપટા ને કેવી માવજત કરવા થી ઉત્પાદન વધારી શકાય?

ચણા નો વજન વધે તેના માટે કેવી માવજત જરૂરી છે તેની વિશેષ માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.

ચણા ના પાક માં રોગ અટકાવવા માટે
એજોસ્ટ્રોબીન + ક્લોરોથાલોનીલ 30 મિલી
અથવા
ટ્રાયફ્લૂરોસ્ટ્રોબીન + ટેબ્યૂકોનાઝોલ 12 ગ્રામ એક પમ્પ માં નાખી ને છંટકાવ કરી દેવો

વધારે ફાલ માટે
00 52 34
હોમોબ્રાસીનોલાઇડ
ક્લોરોમેક ક્લોરાઇડ
સી વિડ એકસ્ટ્રેક

જે લોકો ખેતી સાથે પશુ પાલન પણ કરે છે અને ઘાસ ચારા ની સમસ્યા હોઈ તો તેના માટે ૧૦ કરતા વધારે વાઢ વાળી જુવાર નું બિયારણ બજાર માં ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત મિત્ર તેનું બિયારણ ખરીદવા અથવા વધારે માહિતી લેવા માગતા હોઈ તો અહીં આપેલ નંબર ૮૯૮૦૫૮૪૯૦૬/8980584906 પર સંપર્ક કરો

આભાર સહ
મનીષ બલદાણીયાં

#khedut #kheti #farming #chickpeas #ખેડુત #india #ખેતી #fertilizer #india #organic #organicfarming #boron #farmer family #kheti_ma_dava_no_upyog #khetibadi

Comment