🎙 Gothdi Podcast by Our Rajkot – #04
Guest : Devanshi Joshi (@jamawat @jamawatpodcast @jamawatjordar ) – The Fearless Voice of Journalism
આ પોડકાસ્ટમાં , આપણે મળ્યા છીએ ગુજરાતની એવી યુવા પત્રકાર સાથે જેમણે પોતાનો અવાજ માત્ર પત્રકારિતા માટે નહિ, પણ સમાજ માટે ઉઠાવ્યો છે
🎯 Episode Highlights (આ એપિસોડમાં શું શું જાણીશો?) :
➡️ પત્રકાર તરીકેની સફર અને પડકારો
➡️ દુષ્કર્મ અને સમાજની ચુપ્પી પર વિચાર
➡️ આજના સોશિયલ મીડિયા અને એની અસરો
➡️ AI – સહાયક કે ખતરો?
➡️ ધમકીઓ પણ મળી પણ હિંમત ન ગુમાવી
➡️ પત્રકારત્વ, ન્યાય અને સચ્ચાઈ માટેની લડત
Devanshi Joshi:"પત્રકારત્વ એ માત્ર નોકરી નહીં, પણ જવાબદારી છે."
---------------
00:00 – 03:27 | Intro
03:28 – 05:06 | શું દેવાંશી કોઈ ડર લઈને આવી છે?
05:07 – 08:28 | "જમાવટ" – ચેનલના નામની પાછળની કહાની
08:29 – 18:38 | દુર્ઘટનાઓ પર ખુલ્લું બોલવું કેટલું અસરકારક છે?
18:39 – 28:47 | આજકાલ લોકો TRP માટે કામ કરે છે તો આપ એ વસ્તુને કેવી રીતે જોવો છો અને અત્યાર ના સમયમાં નેગેટીવ સમચાર જેટલા ચાલે છે એટલા પોઝિટિવ કેમ નથી ચાલતા
28:48 – 35:53 | માતા-પિતાએ બાળકો માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
35:54 – 41:38 | જૂની ચેનલ અને જોબ કેમ છોડી?
41:39 – 54:34 | દેવાંશી આટલી બેબાક રીતે સમાચાર આપે છે તો તેને ક્યારેય ધમકી ભર્યા ફોન આવે છે
54:35 – 59:20 | સમાજ સ્ત્રીઓને હજી શંકાની નજરથી કેમ જુએ છે?
59:25 – 1:04:49 | રેપ કેસના કાયદાઓમાં કેવા સુધારાની જરૂર?
1:04:50 – 1:06:29 | દેવાંશી પોતાનાં કામથી કેટલી સંતોષિત છે?
1:06:30 – 1:13:50 | પહેલા ના સમયનું પત્રકારત્વ અને અત્યારના સમયના પત્રકારત્વમાં કેટલો ફરક છે
1:13:51 – 1:20:02 | આજના પત્રકારત્વમાં AI આવી ગયું છે, તો AI કેટલું ઉપયોગી છે.
1:20:03 – 1:20:44 | દેવાંશી ઉપર રિપોર્ટિંગ દરમિયાન ક્યારેય હુમલો થયો હોય એવું ક્યારેય બન્યું છે
1:20:45 – 1:22:40 | શું દેવાંશી ભવિષ્યમાં પુસ્તક લખશે?
1:22:41 – 1:24:55 | Rapid Fire Round
1:24:56 – 1:26:52 | Thank You & Closing
---------------
Previous Podcast :
https://youtu.be/T-9MigRYePs?si=TZBmDTVBoAXfU3Yl
---------------
📢 Join Us!
✨ Subscribe now and be part of Gujarat’s most insightful podcast!
🔔 Turn on notifications so you never miss an episode.
💬 Follow us for updates & discussions!
--------------
To Know More,
Follow Gothdi Podcast On ⤵︎
Instagram @gothdi.podcast
https://www.instagram.com/gothdi.podcast/
Facebook @GothdiPodcast
https://www.facebook.com/share/1ARHVXozfr/
#gothdipodcast #devanshijoshi #devanshijoshilive #fearlessjournalism #ourrajkot #gujaratipodcast #truthteller #VoiceOfCourage #RapeAwareness #aidebate #socialmediawar #jamawat
#WomensVoice #RealNewsMatters #RajkotSpeaks #WomenInMedia #pressfreedom
#indianjournalism #BoldVoices #JournalistTalks #stopsexualviolence #GujaratYouth