Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : https://tinyurl.com/2y4b5ye8
♫ WYNK : https://tinyurl.com/2yu3qnur
♫ GANNA : https://tinyurl.com/2d8moj7f
♫ JIOSAAVN : https://tinyurl.com/24v74chy
♫ SPOTIFY : https://tinyurl.com/23ff8yhh
♫ AMAZON MUSIC : https://tinyurl.com/2xttoo5t
♫ YOUTUBE MUSIC : https://tinyurl.com/25gy8b5e
♫ APPLE MUSIC : https://tinyurl.com/2xvrdzh2
♫ ITUNES : https://tinyurl.com/2xvrdzh2
Produce & Present By STUDIO SARASWATI - Junagadh.
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
આપે અમારી ચેનલ @StudioSaraswati, @studiosaraswatiofficialchannel @saraswatilive1008, @StudioSaraswatiBhaktiSur @studiosaraswatimovies & @gujjuhitsongs9393 સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો
Song :- DIL MA CHHE TU - દિલ માં છે તું
Singer :- GOPAL BHARWAD - ગોપાલ ભરવાડ
Lyrics & Compose :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESWARI
Concept & Director : PRANAV JETHVA JP
Editor : RAVINDRA S RATHOD
Actor : KULDEEP MISHRA, SHUBHASHINI PANDEY
D O P Editing : CHIRAG KACHHARIYA
Makeup : DHARA SHAH
Production : RAJESH
Poster Design : RAJ CHAROLIYA
Spot : JIGO, AKSHAY
Sp Thanks : VIJAYSINH GOL - INDAR GAMARA
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD
Gujarati Lyrics :
=============
M- હો દિલમાં છે તું દુવાઓમાં તું..
પ્રિત્યુનાં તરસ્યા આ નેણોમા તું..
હે..પળભર તું દિલથી અળગી નાં જાતી..
હરપળ તું આંખોમાં મલકાતી રહેતી..
સવાલોમાં તું જવાબોમાં તું..
પ્રિત્યુના તરસ્યા આ નેણોમા તું..
મ્યૂઝિક
=======
હો જીવતરની ખાલી પડીથી રંગોળી..
આવી તે રંગોની ગાગરડી ઢોળી..
હે..મનડું ભીંજાયુ તારા રંગે મારું..
શ્વાસોની સરગમ જપે નામ તારું..
હે ખુશીઓમાં તું આંસુઓમાં તું..
પ્રીત્યુના તરસ્યા આ નેણોમા તું..
મ્યૂઝિક
=======
હો કંકુ વરણી છે આ કાયા રૂપાળી..
ઘૂંઘટ માં મલકે છે છાનું જોબનીયું..
હે..પ્રીત્યુમાં પાંગરતી પૂતળીની જેવી..
કવિની કલમનું તું સપનું રૂપાળું..
આશાઓમાં તું નિરાશામાં તું..
પ્રીત્યુનાં તરસ્યા આ નેણોમાં તું..
મ્યૂઝિક
=======
સુંદર ચેહરો એવોત્તો પ્યારો..
જોયાજ કરું બસ આખો જન્મારો..
હે..તારી પાંપણ ઢળે તો સાંજ ઢળે..
જો ઉઠે પાંપણ તો પ્રભાત પડે..
પીડાઓમાં તું દવાઓમાં તું..
પ્રીત્યુનાં તરસ્યા આ નેણોમાં તું..
પ્રાચીન દેશી ભજન જાહેર પ્રોગ્રામ ના 4K વિડીયો નિહાળવા માટે અમારા FACEBOOK પેઈજ ને નીચે આપેલી લિંક ક્લિક કરી ફોલો કરો ને અવનવા સંતવાણી ડાયરા ના વિડીયો નિહાળો
https://www.facebook.com/profile.php?id=61568293921992
#youtube #love #studiosaraswati #nareshthakor #trendingsong #trending #prem #manpasandchho #gujarati #gujaratisongs #lovesong
રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો.
STUDIO SARASWATI BHAKTI SUR @StudioSaraswatiBhaktiSur
STUDIO SARASWATI MOVIES @studiosaraswatimovies
STUDIO SARASWATI OFFICIAL CHANNEL @studiosaraswatiofficialchannel
STUDIO SARASWATI OFFICIAL @StudioSaraswati
SARASWATI LIVE @saraswatilive1008
વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
Facebook Page : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosaraswatimovies?mibextid=LQQJ4d
Follow Us Studio Saraswati Accountv
Facebook : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook : https://www.facebook.com/manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Youtube :- https://bit.ly/3eqeKIF