Meetha Pudla banavani rit પરફેકટ માપ સાથે ગોળ નાં જાળીદાર ગળ્યા પુડલા બનાવો #gujarati #sweet_ pudla
ગોળ નાં ગળ્યા પુડલા એ આપણી ગુજરાત ની પરંપરાગત શુદ્ધ અને પૌષ્ટિક વાનગી છે
🍁 Ingredients 🍁
1. Chopped Jaggery - 1/2 Cup
2. Wheat flour ( fine) - 1 & 1/4 Cup
3. Water -1&1/2 Cup
4. Cardamom powder - 1/2 tsp
5. Fennel Powder - 1 tsp
6. Pepper Powder - 1/4 tsp
7. Poppy seeds - 1 tsp
8. Ghee