ત્રણ પાયાનું ટેબલ ડગમગ થાય લાલ શું કરીએ (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Lagan Geet
ગીત:-
ત્રણ પાયાનું ટેબલ ડગમગ થાય લાલ શું કરીએ
વિપુલભાઈ મારે કેવા સારા કોમલ વહુ છે કાળી લાલ શું કરીએ
એ તો ભાગ્ય ભટકાણો લાલ શું કરીએ એ તો કર્મનો કે જોડું લાલ શું કરીએ
ત્રણ પાયાનો ટેબલ થાય લાલ શું કરીએ
જયેશભાઈ મારે કેવા સારા સોનલ વહુ છે ઠીંગણી લાલ શું કરીએ
એ તો ભાગ્ય ભટકાણો લાલ શું કરીએ એ તો કર્મનું કજોડુ લાલ શું કરીએ એ તો વિધાતા ના લેખ લાલ શું કરીએ
ત્રણ પાયાનું ટેબલ ડગમગ થાય લાલ શું કરીએ
સંદીપભાઈ મારે કેવા સારા રીંકલ વહુ છે કાળી લાલ શું કરીએ
એ તો ભાગે ભટકાણું લાલ શું કરીએ એ તો કર્મનો ક જોડુ લાલ શું કરીએ
બગલો આવે ને ઉડી જાય રે
બગલુ કોને કોને લઈ જાય રે
બગલું વીભાવોને લઈ જાય રે
પાછળ રોહિતભાઈ દોડ્યા જાય ર
હાય મારી ભ ગર ભેંસ જાય રે
બગલું આવે ને ઉડી જાય રે બગલું કોને કોને લઈ જાય રે
બગલો હર્ષા ને લઈ જાય રે પાછળ અમિતભાઈ દોડ્યા જાય રે
હા રે મારી ટબુક ઢીંગલી જાય રે
બગલો આવે ને ઉડી જાય રે બગલું કોને કોને લઈ જાય રે
બગલો આસ્થાને લઈ જાય રે પાછળ બ્રિજેશભાઈ દોડ્યા શાયરી
હા રે મારી બાંડી બકરી જાય રે
બગલો આવે ને ઉડી જાય રે બગલું કોને કોને લઈ જાય રે
બગલો ક્રિષ્નાને લઈ જાય રે પાછળ હાર્દિકભાઈ દોડ્યા જાય રે
હારે મારો ઘ મર ઘેટી જાય રે
બગલો આવે ને ઉડી જાય રે બગલો કોને કોને લઈ જાય રે
બગલો મીરાને લઈ જાય રે પાછળ શિવમભાઈ દોડ્યા જાય રે
હા રે મારી ભરફોડી જાય રે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage #marriage #fatana