પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવારિક શાંતિના 4 ઉપાયો- Happy Family, Satsang,Anger, Values,2025 @baps
પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પારિવારિક શાંતિના 4 ઉપાયો- Happy Family, Satsang,Anger, Values @baps
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ ઉપક્રમે ઘર ઘર સુધી પ્રમુખસ્વામી મહારાજે આપેલા ગૃહ શાંતિના સંદેશને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ આપેલા આ ગૃહ શાંતિના યજ્ઞમાં સ્વામીશ્રી ચાર વાતોને ખૂબ મહત્વ આપતા...
પહેલું મોટું મન રાખે ,બીજું એકબીજાને સમજવાની કોશિશ કરે, ત્રીજું સત્સંગ કરે અને ચોથું ઘર સભા કરે...
સ્વામીશ્રીએ આપેલ ઉકેલને અહીં ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યા છે, આશા છે કે આપને આ પ્રવચન ખૂબ જ જીવન ઉપયોગી બની રહેશે...
આ પ્રવચન આપના મંડળ અને સગા સ્નેહી સુધી અવશ્ય પહોંચાડશો...
'રાજી રહેજો'
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#pramukhswamimaharaj
#mahntswami_maharaj
#baps