BAPS latest katha | ક્ષમા આપવાથી અને માંગવાથી શાંતિ થાય!~વક્તા~મનોજભાઈ ઓડેદરા | પારિવારિક ઝઘડાનો સચોટ ઉપાય | પ્રમુખસ્વામી મહારાજે ક્ષમા આપી હોય તેવા પ્રસંગો | કાર્યકર સુવર્ણ મહોત્સવ 2024,અમદાવાદ
તાજેતરમાં તારીખ 24/11/2024ના દિવસે BAPS સ્વામિનારાયણ મંદિર,પોરબંદર ખાતે આયોજિત સત્સંગ સભામાં "ક્ષમા વિરોનું આભૂષણ" છે તે વિષય ઉપર વ્યાખ્યાન આપવાની સેવા પ્રાપ્ત થઈ હતી...જે ઉપસ્થિત શ્રોતા હરિભક્તોને ખૂબ જ પસંદ પડી હતી...
તે વ્યાખ્યાનને આપ સર્વ સમક્ષ પ્રસ્તુત કરતા અમે આનંદ અનુભવીએ છીએ.આ વ્યાખ્યાન સાંભળનારને ચોક્કસ તેમાંથી ઘણું શીખવા મળશે.
અંતે...
ક્ષમાનો ગુણ દરેકને આત્મસાત થાય તેવી મંગલ કામના સાથે...
જય સ્વામિનારાયણ
રાજી રહેજો
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#HH_MAHANT_SWAMI
#BRAMVIHARI_SWAMI
#BAPS_KATHA
#SHANT_PARAM_HITKARI
#SWAMINARAYAN_KATHA