MENU

Fun & Interesting

યોગીજી મહારાજનો દિવ્ય પ્રભાવ-યોગી બાપાના પસંગો,ભીડો,વાણી-વિવેક,સામર્થ્ય,સંકલ્પશક્તિ @BAPS @2025

Spiritually Pure 5,195 lượt xem 2 weeks ago
Video Not Working? Fix It Now

યોગીજી મહારાજનો દિવ્ય પ્રભાવ-યોગી બાપાના પસંગો,ભીડો,વાણી-વિવેક,સામર્થ્ય,
સંકલ્પશક્તિ @BAPS @2025

ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાક્ષાત નિર્દોષતાની મૂર્તિ હતા, તેઓના જીવન કાર્યને જોઈને બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ તેમના પ્રેમના દિવાના બની જતા,બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આ અલૌકિક કાર્યને અહીંયા પ્રવચનના માધ્યમથી આપ સમક્ષ મૂકવાનો અમારો એક અલ્પ પ્રયાસ છે તેઓના સાગર સમા જીવનમાંથી અલ્પ આચમન સમાન આ પ્રવચન આપ સૌને ખૂબ ઉપયોગી રહેશે તેવી આશા છે.
"રાજી રહેજો"
જય સ્વામિનારાયણ

#yogiji_maharaj
#gyan_nayan_swami
#h_h_mahant_swami_maharaj
#Baps_Katha

Comment