MENU

Fun & Interesting

લગ્નમાં લગ્નમાં આવ્યા અમે | Lagna Ma Lagna Ma Avya Ame #lagangeet #gujaratilagangeet SMM 312

Shyam Mahila Mandal Navsari 137,032 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

Gujarati Lagan Geet by Shyam Mahila Mandal (SMM), Navsari.
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/details?id=smm.example.smmapp
Website : http://smm.tss.ai/ Facebook : https://www.facebook.com/ShyamMahilaMandal
Instagram : https://www.instagram.com/shyammahilamandal/

લગ્ન ગીત -:- આ ગીત મમ્મી પપ્પા કાકા કાકી મામા મામી ફોઈ ફુવા ભાઈ ભાભી માસા માસી બહેન બનેવી વગેરે વારાફરતી બધાના નામ લઈને તમને જે પસંદ હોય તે ગીત પણ તમે ગાઈ શકો .

લગ્નમાં લગ્નમાં આવ્યા અમે આવ્યા અમે
અલ્પેશભાઈ ને ઘેર અલ્પેશભાઈ ને ઘેર
પુષ્પાબેન ને જોઈને શાંતુભાઈ શું બોલ્યા
શું બોલ્યા શું બોલ્યા શાંતુભાઈ શું બોલ્યા

ઓ મેરી જોહરા જબી તુજે માલુમ નહી
તું અભી તક હે હસી ઔર મેં જવાન તુજ પે કુરબાન મેરી જાન

શાંતુ ભાઈ ને જોઈને પુષ્પાબેન શું બોલ્યા

જનમ જનમ કા સાથ હૈ તુમ્હારા હમારા તુમ્હારા હમારા
અગરના મિલતે ઇસ જીવન મે લે કે જનમ દુબારા

અલ્પેશભાઈ ને જોઈને મીનાક્ષીબેન શું બોલ્યા
શું બોલ્યા શું બોલ્યા મીનાક્ષીબેન શું બોલ્યા

કોના દિશા મે લેકે ચલા રે બટોરિયા
એ ઠહર ઠહર એ સુહાની સી ડગર જરા દેખન દે દેખન દે

મીનાક્ષી બેન ને જોઈને અલ્પેશભાઈ શું બોલ્યા
શું બોલ્યા શું બોલ્યા અલ્પેશભાઈ શું બોલ્યા

ના કજરે કી ધાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા સિંગાર
ફિર ભી કિતની સુંદર હો તુમ કિતની સુંદર હો

રોહિતભાઈ ને જોઈને વૈશાલીબેન શું બોલ્યા
જહાં મેં જાતી હું વહી ચલે આતે હો
ચોરી ચોરી મેરે દિલ મેં સમાતે હો
એ તો બતાવો કે તુમ મેરે કોન હો

વૈશાલીબેન ને જોઈને રોહિતભાઈ શું બોલ્યા
આને સે ઉસકે આયે બહાર જાને સે ઉસકે જાયે બહાર
બડી મસ્તાની હૈ મેરી મહેબુબા
મેરી જિંદગાની હૈ મેરી મહેબુબા

જીતુભાઈ ને જોઈને દીપુ બેન શું બોલ્યા? શું બોલ્યા શું બોલ્યા
તેરા સાથ હે તો મુજે ક્યા કમી હૈ
અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ તેરા સાથ હૈ. ..

દીપુ બેન ને જોઈને જીતુભાઈ શું બોલ્યા? શું બોલ્યા? શું બોલ્યા
ક્યા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો
ફિર સે કહો કેહતે રહો અચ્છા લગતા હૈ
જીવન કા હર સપના અબ સચ્ચા લગતા હૈ

કિર્તીભાઈ ને જોઈને યોગીબેન શું બોલ્યા? શું બોલ્યા શું બોલ્યા
ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના
ફૂલો મેં કલિયો મેં સપનો કી ગલિયો મેં
તેરે બિના કુછ કહી ના તેરે બિના ભી ક્યા જીના

યોગી બેન ને જોઈને કિર્તીભાઈ શું બોલ્યા? શું બોલ્યા શું બોલ્યા
યે રેશમી ઝુલ્ફે એ શરબતી આંખે
ઇનહે દેખ કર જી રહે હે સભી

તેજલ ભાઈને જોઈને ધમુબેન શું બોલ્યા
તેરે મેરે બીચ મેં કેસા હે યે બંધન અનજાના
મેને નહિ જાના તુને નહી જાના

ધમુબેન ને જોઈને તેજલ ભાઈ શું બોલ્યા
લીખે જો ખત તુજે વો તેરી યાદ મે
હજારો રંગ કે નજારે બન ગયે
સવેરા જબ હુઆ તો ફુલ બન ગયે
જો રાત આઈ તો સિતારે બન ગઈ

ગૌરાંગભાઈ ને જોઈને વનેષાબેન શું બોલ્યા
આયે હો મેરી જિંદગી મે તુમ બહાર બન કે
મેરે દિલ મેં યુ હી રહેના તુમ પ્યાર પ્યાર બનકે આયે હો

વનેષાબેન ને જોઈને ગૌરાંગભાઈ શું બોલ્યા
છુપ ગયે સારે નજારે ઓય ક્યા બાત હો ગઈ
તુને કાજલ લગાયા દિન મે રાત હો ગઈ

જતીનભાઈ ને જોઈને મિરલબેન શું બોલ્યા
ચુડી મજા ના દેગી કંગન મજા ના દેગા
તેરે બગેર સાજન સાવન મજા ના દેગા

મિરલબેન ને જોઈને જતીનભાઈ શું બોલ્યા
હમ તો તેરે આશિક હૈ સદીઓ પુરાને ચાહે તુ માને ચાહે ના માને
હમ તો ચલે આયે સનમ તુજકો મનાને ચાહે તુ માને..

કિરણભાઈ ને જોઈને હેમુબેન શું બોલ્યા
બતા દો ક્યાં લાના તુમ લોટ કે આ જાના એ છોટા સા નજરાના
પિયા યાદ રખોગે કે ભૂલ જાઓગે

હેમુબેન ને જોઈને કિરણભાઈ શું બોલ્યા
તુને ઓર રંગીલી કેસા જાદુ કિયા પિયા પિયા બોલે મતવાલા જીયા
બાહો મે છુપાકે યે ક્યા કિયા ઓ રે પિયા ઓ... તુને ઓ રંગીલી

રાજુભાઈને જોઈને નીતાબેન શું બોલ્યા
હમે તુમસે પ્યાર કિતના યે હમ નહિ જાનતે
મગર જી નહી સકતે તુમ્હારે બિના

નીતાબેન ને જોઈને રાજુભાઈ શું બોલ્યા
તુમ રૂઠી રહો મેં મનાતા રહુ
ઇન અદાઓ સે ઓર પ્યાર આતા હૈ

નીતિનભાઈ ને જોઈને જ્યોતિબેન શું બોલ્યા
ગોરી હે કનૈયા તુ લા દે મુજે હરી હરી ચુડીયા
અપના બના લે મુજે બાલમા

જ્યોતિબેન ને જોઈને નીતિનભાઈ શું બોલ્યા
તેરે ચહેરે સે નજર નહીં હટતી નજારે હમ ક્યા દેખે
તુજે મિલ કે ભી પ્યાસ નહીં ઘટતી નઝારે હમ ક્યા દેખે

અલ્પેશ ભાઈ ને જોઈને સાહિલ ભાઈ શું બોલ્યા
પાપા કહેતે હૈ બડા નામ કરેગા બેટા હમારા એસા કામ કરેગા
મગર યે તો કોઈ ન જાને યે મેરી મંજિલ હૈ કહા

સાહિલ ભાઈ ને જોઈને અલ્પેશભાઈ શું બોલ્યા
તુજકો ના દેખુ તો જી ગભરાતા હૈ
દેખ કે તુજકો દિલ કો મેરે ચૈન આતા હૈ
યે કૈસા રિશ્તા હૈ કેસા નાતા હૈ દેખ કે તુજકો દિલ કો મેરે

મીનાક્ષી બેન ને જોઈને શિવાનીબેન શું બોલ્યા
તુ કિતની અચ્છી હૈ તુ કીતની ભોલી હૈ
પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં

શિવાની ને જોઈને સંકીત કુમાર શું બોલ્યા
મેરે સપનો કિ રાની કબ આયેગી તૂ
આઈ ઋતુ મસ્તાની કબ આયેગી તૂ
બીત જાયે જિંદગાની કબ આયેગી તૂ ચલી આ તુ ચલી આ

સંકીત કુમારને જોઈને શિવાની બેન શું બોલ્યા
તુમસે મિલને કો દિલ કરતા હૈ રે બાબા
તુમ હી હો જિસ પે દિલ મરતા હૈ તુમસે મિલને કો

શિવાની બેન ને જોઈને અલ્પેશભાઈ શું બોલ્યા
બાબુલ કી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે
મૈકે કી કભી ના યાદ આયે સસુરાલ મેં ઇતના પ્યાર મિલે

Comment