MENU

Fun & Interesting

આંબા સહિતના ૧૧૦૦ જેટલા વિવિધ વેરાયટીના વૃક્ષો પર દૂધ ગોળનો સફળ પ્રયોગ #Cow #Milk & Jaggery process

Khyati's Talk 37,410 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

સુરતના ખેડૂત વાલજીભાઇ માંગુકિયાએ છેલ્લા ત્રણ વર્ષથી આંબા, મોંસબી, દાડમ, સંતરા, નારીયેળી, સરગવો, આંબળા સહિતના ૧૧૦૦ જેટલા વિવિધ વેરાયટીના વૃક્ષો પર દૂધ ગોળનો સફળ પ્રયોગ કરી ઉત્તમ પરિણામ મેળવ્યું અને અનેક ખેડૂતોને દૂધ ગોળના પ્રયોગોમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. દૂધ-ગોળના મિશ્રણને કેવી રીતે બનાવવું અને સ્પ્રે કઇ રીતે કરવું તે વિગતે વિડીયોમાં જાણવા મળશે. વિડીયોને અંત સુધી માણવો.
Surat based farmer Valjibhai Mangukia have successfully experimented with milk jaggery spray on about 1100 different varieties of trees including Mango, Citrus, Gooseberry. Farmer has got encouraging result with constant efforts. Viewers will love to watch its process too, how to mix it and make it in proper way.

250 મિલી ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ કોઈપણ પાકમાં ફ્લાવરિંગ બેસે ત્યારે પહેલો છંટકાવ 35 દિવસે અને બીજો છંટકાવ 45 દિવસે કરવો અને શાકભાજીમાં દર પંદર દિવસે છાંટો કોઈ રોગ-જીવાત નહીં આવે ઉત્પાદન વધશે ખર્ચ ઘટશે
--------------------------------------------------
Video Creator: Khyati Joshi, Writer-Journalist – Surat_Gujarat.
Video Edited: Khyati Joshi
Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
Video Assistant : Nidhi Jani, Surat_Gujarat
Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat.
-----------------------------------
https://youtu.be/e3TkxXA7GnQ
https://youtu.be/XbIBOadFe5Y
https://youtu.be/rY-v6mKikWU
https://youtu.be/z5TQej4sGUg

Comment