સર્વ ભક્તોને નમ્ર વિનંતી જો અમારા ભજન ગમે છે
🙏શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરજો🙏
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ભજન 🌹
કાના આવી જા મારા ઘરમાં
બહુ ઠંડી પડે છે જોરમાં
તને ગરમ ગરમ સ્વેટર પહેરાવું
તને ગરમ ગરમ મોજા પહેરાવું
તને ગરમ ગરમ ટોપીઓ પહેરાવું
કાના આવી જા..હો..હો..હો
કાના આવી જા મારા ઘરમાં
બહાર ઠંડી પડે છે બહુ જોરમાં
તને મેથીના લાડુ ખવડાવું
અંદર ભરપૂર મેવા નખાવું
કાના આવી જા..હો....
કાના આવી જા મારા ઘરમાં
બહાર ઠંડી પડે છે બહુ જોરમાં
તને ગરમ ગરમ દૂધ પીવડાવું પીવડાવો
અંદર અંજીર ને કાજુ નખાવું
કાના આવી જા...હો...
કાના આવી જા મારા ઘરમાં
બહાર ઠંડી પડે છે બહુ જોરમાં
તને મખમલના ગાદલા પથરાવું
ઉપર મલમલ ના તકિયા મુકાવું
કાના આવી જા...હો...
કાના આવી જા મારા ઘરમાં
બહાર ઠંડી પડે છે બહુ જોરમાં
તને ગરમ ગરમ થેપલા ખવડાવું
તને મરચા ને અથાણું ખવડાવું
કાના આવી જા...હો...
કાના આવી જા....
કાના સીસમ ના લાકડા મંગાવું
તને તાપવા તાપણું કરાવું
કાના આવી જા....
કાના આવી જા....
તને ખજૂર પાક ખવડાવું
મહી સુકા મેવા નખાવું
કાના આવી જા..હો..
કાના આવી જા....
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan