ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો
🌹લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌹
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ભજન 🌹 ્્્
આજનો દિવસ મારે કેવો મંગલકારી રે
આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા
ગોકુળ ના ગિરધારી રે
સૂરજ ઉગ્યો ચંદ્ર ઉગ્યો ઉગ્યો નવલ પ્રભાત રે
આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા
વરર્ત્યો જય જય કાર રે
આજનો દિવસ...
આસોપાલવના તોરણ બંધાવું
કુમકુમ કેસર ગાર
મોતી કેરા ચોક પુરાવુ રંગોળી પુરાવુ આજ રે
આજનો દિવસ...
યમુના કિનારે ઘેનુ ચરાવે મોરલી નો કરે નાદ
નાદ સુની ને વ્રજની ગોરી ભૂલે હૈયાનું ભાન
આજનો દિવસ...
શરદ પૂનમ ની અજવાળી રાતે
વાલો રમાડે રાસ
રાસ રમીને વ્રજની ગોપી ભૂલે હૈયા નું ભાન રે
આજનો દિવસ...
કોઈ ગોપી માખણ લાવે કોઈ ગોરસ ના માટે
માખણ દેખી કૃષ્ણ કનૈયો નાચે થઈ થઈ તાલ રે
આજનો દિવસ મારે કેવો મંગલકારી રે
સોળસો ગોપીઓ ટોળે મળીને
ઝાંઝરનો કરે નાદ
રૂમઝૂમ રૂમઝૂમ ગોપી નાચે ..નાચે મારો કાન રે
આજનો દિવસ મારે કેવો મંગલકારી રે
ધન્ય ધન્ય માંત જશોદા ધન્ય ધન્ય નંદલાલા
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
ધન્ય વ્રજની નાર તમને
ધન્ય ગોકુળીયુ ગામ રે
માધવદાસ એટલુ જ માંગે. વ્રજની ગોપી
એટલું જ માંગે દેજે વ્રજમાં વાસ રે
આજનો દિવસ મારે કેવો મંગલકારી
આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા
ગોકુળ ના ગિરધારી રે
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024