જાગો જાગો ને નંદજીના લાલ રે ll કીર્તન લખેલ છે #જયશ્રીબેન બાલધા #shreeharisatsang #kirtan
#shreeharisatsang #kirtan #jayshreebenbaldha #bhajan #bhakti #mahadev #gujaratibhajan #ram #newkirtan #desi #kirtan #newbhajan2024
જાગો જાગો ને નંદજીના લાલ રે ઊંઘ તને કેમ આવે
તારા ભક્તો જુએ તારી વાટ રે ઉંઘ તને કેમ આવે
તારા ભક્તોની લાજ તારે હાથ રે ઉંઘ તને કેમ આવે..... જાગો જાગો ને
આવી જશોદા જેવી તારી માત રે ઉંઘ તને કેમ આવે
તેને વલોણા વલોવાની ટેવ રે ઊંઘ તને કેમ જ આવે
તને માખણ ખાવાનો ઘણો શોખ રે ઉંઘ તને કેમ આવે...... જાગો જાગો ને
આવો ગોમતીજી નો ઘાટ રે ઉંઘ તને કેમ જ આવે
તારી ગોપીઓ જીલણ ઝીલવા જાય રે ઉગ તને કેમ આવે
તારી ગોપીઓની લાજ તારે હાથ ઊંઘ તને કેમ આવે..... જાગો જાગો ને નંદજીના લાલ
આવો ગાયો ના ગોવાળ રે ઊંઘ તને કેમ આવે
તારી ગાયો જોવે તમારી વાટ રે ઊંઘ તને કેમ આવે
તારા ગોવાલણ ની લાજ તારે હાથ રે હું તને કેમ
તારા બાળકો જુવે તારી વાટ રે ઉંઘ તને કેમ
તારા બાળકોની લાજ તારી હાથ રે ઉંઘ તને કેમ આવે
તારા ગેલા ભક્તો કે ઊંઘ તને કેમ એ આવે
તારા ભક્તો જુએ તમારી વાટ રે ઉંઘ તને કેમ
તારા ભક્તોની લાજ તમારે હાથ રે હું તને કેમ આવે..... જાગો જાગો ને નંદજીના લાલ રે